ખોદકામ કરાયેલા રસ્તા પર ભૂગર્ભગટરની કુંડીઓથી અકસ્માતનો ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ભૂગર્ભગટર બનાવવા માટે ખોદી નખાયા બાદ ઉબડખાબડ રસ્તાઓ પર પોરબંદરવાસીઓ જેમ-તેમ કરીને નિભાવ કરી રહ્યા હતા. પરંતુ પાલિકાએ આવા રસ્તાના નવિનીકરણ માટે ફરી ખોદકામ કરી દિવસો સુધી નવો રસ્તો ન બનાવતા રસ્તા પર એક-એક ફૂટ જેટલું માથું કાઢતા ભગટરના ટાંકાના ઢાંકણા અકસ્માતો નોતરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...