તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારે ખારવાસમાજના સમુહલગ્નમાં 13 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં આગામી તા. 3/3 ને રવિવારના રોજ પોરબંદર સમસ્ત ખારવાસમાજ દ્વારા 21 મા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 13 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે. પોરબંદરના રામદેવજી મહાપ્રભુના મંદીર પાસે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સમુહલગ્નમાં સાંજે 6 કલાકે હસ્તમેળાપ બાદ 6:30 કલાકે મંગલ ફેરા યોજાશે. આ તકે જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશિર્વચન પાઠવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો