23 જાન્યુઆરીએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજાશે

DivyaBhaskar News Network

Jan 11, 2019, 03:36 AM IST
Porbandar News - on 23 january the reception will be held online 033612
23 જાન્યુઆરીએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજાશે

પોરબંદર
| પોરબંદરમાં 23 જાન્યુઆરીએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોકોના પ્રશ્નો અને ફરિયાદોના નિકાલ માટે નૂતન અભિગમ સાથે દર માસના ચોથા બુધવારે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. વહીવટીતંત્ર દ્વારા લોકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તેવા આશયથી પોરબંદર ખાતે પણ આગામી તા. 23 જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે કલેક્ટર કચેરીના સભાખંડમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરાયું છે.

X
Porbandar News - on 23 january the reception will be held online 033612
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી