તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓડદર ગામે ફાયરીંગ રેન્જના સ્થળે પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર તાલુકાના ઓડદર ગામે આવેલ પોલીસ ફાયરીંગ રેન્જના સ્થળે આગામી તા. 24 ના સવારે 7 વાગ્યેથી 1 વાગ્યા સુધી પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઓડદર ગામ તરફ રસ્તા નજીક દરિયાકિનારાના ફાયરીંગ બટ વિસ્તારમાં પૂર્વ ભાગે 200 મીટર, પશ્ચિમ ભાગે 200 મીટર, ઉત્તર ભાગે 200 મીટર, દક્ષિણ ભાગે 200 મીટર અને ત્યાંથી દરિયામાં 5 કિલોમીટર સુધી રાહદારીઓને અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...