પોરબંદરના ડીએસપી ઓફિસ ખાતે થેલેસેમીયા રોગથી પિડાતા બાળ દર્દીઓને જરૂરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના ડીએસપી ઓફિસ ખાતે થેલેસેમીયા રોગથી પિડાતા બાળ દર્દીઓને જરૂરી રકતનો જથ્થો પુરો પાડવા માટે રકતદાન કેમ્પનું આયોજન થયુ હતુ. આ પ્રસંગે ડીવાયએસપી જે.સી.કોઠીયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કમલાબાગના પીઆઇ એસ.એમ.જાડેજા સહિતના પોલીસ સ્ટાફે બહોળી સંખ્યામાં રકતદાન કર્યુ હતુ. એકત્ર થયેલ રકત આશા ચિલ્ડ્રન હોસ્પીટલમાં થેલેસેમીયા ગ્રસ્ત બાળ દર્દીઓને આપવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...