રાણાવાવનાં મોકર ગામેથી સગીરાનું અપહરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લાનાં રાણાવાવ તાલુકાનાં મોકર ગામે રહેતી 14 વર્ષીય સગીરા ઘરમાં એકલી હતી તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ સગીરવયનો ફાયદો ઉઠાવી લલચાવી-ફોસલાવી, બદકામ કરવાનાં ઈરાદે ભગાડી ગયો હતો. આ અંગે સગીરાનાં વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ રાણાવાવનાં સર્કલ પી.આઈ. એચ.એલ. આહીર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...