આદિત્યાણામાં ગામની પથ્થરની ખાણમાં પડી જતા આધેડનું મોત

DivyaBhaskar News Network

Jan 11, 2019, 03:37 AM IST
Porbandar News - mid day death due to fall in adityan village stone mines 033718
પોરબંદર જિલ્લાના આદિત્યાણા ગામે રહેતો મનસુખ લાખાભાઈ બારીયા (ઉ. વર્ષ 45) કાદા વિસ્તારમાં પથ્થરની ખાણમાં કામ કરતા હતા. તે દરમિયાન અકસ્માતે પડી જતા ડાબા પડખામાં ગંભીર ઈજા થતા સારવારઅર્થે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે આધેડને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે વધુ રાણાવાવના હેડ કોન્સ્ટેબલ એમ.આર. બાપોદરા ચલાવી રહ્યા છે.

X
Porbandar News - mid day death due to fall in adityan village stone mines 033718
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી