તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભગવાન શ્રીકૃષ્ણએ રૂક્ષ્મણીજી સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના ઐતિહાસિક માધવપુર ગામે માતા રૂક્ષ્મણીનું હરણ કરી ભગવાન શ્રીકૃષ્ણએ લગ્ન કર્યા હતા તે પ્રસંગની યાદ સ્વરૂપે દર વર્ષે ચૈત્ર સુદ 13 ના દિવસે ભગવાનના લગ્ન યોજાય છે જે અંતર્ગત આજે સાંજના સમયે તેવી જ રીતે ભગવાને માતા રૂક્ષ્મણીજીનું રથમાં હરણ કરી રૂક્ષ્મણી મંદિરે વિવાહ કરી માતા રૂક્ષ્મણીજી સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

માધવપુરનો મેળો
ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીનું અપહરણ કરી લઇ ગયા.

અન્ય સમાચારો પણ છે...