તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર શહેરમાં કલેકટર કચેરી સામે રબારી સમાજ દ્રારા લોકરક્ષક દળની

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં કલેકટર કચેરી સામે રબારી સમાજ દ્રારા લોકરક્ષક દળની ભરતીમાં થયેલા અન્યાયના વિરોધ્ધમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. રાજય સરકાર દ્રારા લોકરક્ષક દળની લેવાયેલ પરીક્ષાનું મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યુ હતુ. આ મેરીટ લીસ્ટમાં સૌરાષ્ટ્રના ગીર,બરડા,આલોક નેસ વિસ્તારના અનુસુચિત જાતિના રબારી સમાજના ઉમેદવારોની બાદબાકી કરી નાખવામાં આવી હતી. જેથી આ ઉપવાસ આંદોલનમાં 39 માં દિવસે માલધારી સમાજના નાના બાળકો ઉપવાસી છાવણી ખાતે જોડાયા હતા અને એલઆરડી ભરતીમાં માલધારી યુવાનોને થયેલ અન્યાય સામે ન્યાય મળે તેવી માંગ કરી, સરકાર વિરૂધ્ધ સૂત્રોચાર કર્યા હતા. અને આંદલનને સમર્થન આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો