ગરેજ ગામે બુથ અને શક્તિકેન્દ્રના પ્રમુખ સાથે સ્થાનિક આગેવાનોની બેઠક

DivyaBhaskar News Network

Jan 11, 2019, 03:37 AM IST
Porbandar News - local leaders meeting with the president of booth and shaktikendra in garage village 033700
પોરબંદર | પોરબંદરમાં બળેજ જિલ્લા પંચાયતની સીટના ગરેજ ગામે બુથ અને શક્તિ કેન્દ્રના પ્રમુખ સાથે સ્થાનિક આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશ ઓડેદરા, તાલુકા ભાજપના પ્રમુખ લીલાભાઈ પરમાર, સુભાષભાઈ વગેરે અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની કામગીરી વિષે ચર્ચા કરાઈ હતી.

X
Porbandar News - local leaders meeting with the president of booth and shaktikendra in garage village 033700
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી