તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | શહેરમાંમાણેકચોક શાકમાર્કેટ પાસે એક રીક્ષાચાલકે પોતાની રીક્ષા ટ્રાફિકમાં

પોરબંદર | શહેરમાંમાણેકચોક શાકમાર્કેટ પાસે એક રીક્ષાચાલકે પોતાની રીક્ષા ટ્રાફિકમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | શહેરમાંમાણેકચોક શાકમાર્કેટ પાસે એક રીક્ષાચાલકે પોતાની રીક્ષા ટ્રાફિકમાં નડતરરૂપ થાય તે રીતે રાખતા તેમની સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. વાડીપ્લોટમાં રહેતા રાજુ મજીઠીયાએ પોતાના કબજાહવાલાવાળી રીક્ષા જાહેર રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રાખતા તેના વિરૂદ્ધ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો છે. શહેરમાં ગમે તે સ્થળે વાહન પાર્ક કરવામાં આવતા પોલીસે દંડો ઉગામ્યો હતો.

ટ્રાફિકને અડચણરૂપ રીક્ષા રાખનાર સામે ગુન્હો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...