તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં અજાણ્યા પુરૂષની લાશ મળી આવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંબાયપાસ રોડ ઉપર આવેલા ગાયત્રીમંદિર નજીકની ખાડીમાં આજે સવારે એક લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને બહાર કાઢીને સરકારી હોસ્પિટલ માટે પી.એમ. માટે ખસેડી હતી. પોરબંદરના ગાયત્રીમંદિર રોડ ઉપર આવેલી ખાડીમાં આજે વહેલી સવારે એક લાશ તરતી હોવાની જાણ સ્થાનિકોએ પોલીસને કરતાં પોલીસ તાત્કાલીક દોડી ગઈ હતી અને ફાયરબ્રિગેડની મદદથી લાશને બહાર કાઢી હતી. લાશ માછીમારની હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો