તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાએ 170 બાંધકામની મંજુરી આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાએ 170 બાંધકામની મંજુરી આપી

પોરબંદરનગરપાલિકા ભાજપે હસ્તગત કર્યા બાદ આજે પ્રથમ ટાઉન પ્લાનિંગની બેઠક મળી હતી જેમાં કુલ 199 બાંધકામોની મંજુરીના પ્રકરણો રજુ થયા હતા. મીટીંગમાં 170 જેટલા રહેણાંક બાંધકામોને મંજુરી આપવામાં આવી છે. બાકી રહેતા કોમર્શીયલ બાંધકામોને મંજુરી આપવામાં આવી નથી. ટાઉનપ્લાનિંગ કમીટીના જણાવ્યા અનુસાર બાંધકામોનું નિરીક્ષણ અને નકશા પ્લાન જોયા બાદ કોમર્શીયલ બાંધકામોને મંજુરી આપવામાં આવશે અને આગામી 8-10 દિવસમાં ફરી ટાઉનપ્લાનિંગની મીટીંગ મળશે તેમાં મંજુરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...