તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતે ‘રસ્તો બંધ છે’ તેવા સાઈન બોર્ડ મૂકાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંતે ‘રસ્તો બંધ છે’ તેવા સાઈન બોર્ડ મૂકાયા

પોરબંદરનાઉદ્યોગનગર ફાટક પાસે ફ્લાયઓવરની કામગીરી ચાલતી હોવાથી ભારે વાહનોને પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ ‘આગળ રસ્તો બંધ છે’ તેવા સાઈનબોર્ડ મૂકવામાં નહીં આવતા સ્થાનિકો અને ખાસ કરીને પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી હતી. જો કે જ્યારથી નાના વાહનોને પસાર થવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આશાપુરા ચોકડી નજીક અને નરસંગ ટેકરી પાસે ‘રોડ ક્લોઝ’ના સાઈનબોર્ડ મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...