તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોઢવાડા ગામના વૃદ્ધે ઝેરી દવા પી આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરતાલુકાના મોઢવાડા ગામે રહેતા એક વૃદ્ધ પગની બિમારીથી પીડાતા હોય, આથી કંટાળીને તેમણે પાકમાં નાખવાની ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો. અંગે પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, મોઢવાડા ગામે રહેતા નાગાભાઈ લખમણભાઈ મોઢવાડીયા (ઉ. વર્ષ 90) નામના વૃદ્ધ 3 માસ પૂર્વે અકસ્માતે પડી જતાં તેને પગના ભાગે સળીયા નાખીને ઓપરેશન કરવામાં આવ્યું હતું. પગની બિમારીથી કંટાળીને પાકમાં છાંટવાની ઝેરી દવા પી ને આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...