તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ઉપર ચૌટા ચેકપોસ્ટ નજીક પોલીસે

પોરબંદર | પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે ઉપર ચૌટા ચેકપોસ્ટ નજીક પોલીસે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે ઉપર ચૌટા ચેકપોસ્ટ નજીક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બિલેશ્વરના એક શખ્સને નશો કરેલી હાલતમાં કાર ચલાવતો ઝડપી લીધો હતો. રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામે રહેતો ખોડાભાઈ રામભાઈ ઓડેદરા નામનો શખ્સ કાર નં. જીજે 25 9150 લઈને કુતિયાણા ચૌટા ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન પોલીસે ચેકિંગ કરતા શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા તેની અટકાયત કરવા ઉપરાંત 3 લાખની કિંમતની કાર કબ્જે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...