તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બિલ્ડરોની હાલત કફોડી બની : બાંધકામોની મંજુરી ટલ્લે ચડી

બિલ્ડરોની હાલત કફોડી બની : બાંધકામોની મંજુરી ટલ્લે ચડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિલ્ડરોની હાલત કફોડી બની : બાંધકામોની મંજુરી ટલ્લે ચડી

પોરબંદરમાંબિલ્ડરો દ્વારા હાઈરાઈઝ બિલ્ડીંગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભાજપ શાસિત નગરપાલિકાની અગાઉ મળેલી 3 મીટીંગમા઼ પણ કોમર્શીયલ બાંધકામોને મંજુરી મળી હતી. આજે મળેલી મીટીંગમાં પણ કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમીટીએ “દૂધનો દાઝેલો છાશ ફૂંકીને પીવે” તે કહેવત મુજબ વખતની મીટીંગમાં પણ કોમર્શીયલ બાંધકામને ખરાઈ કર્યા વિના મંજુરી આપવાનું ટાળતા બિલ્ડરોની હાલત કફોડી બની હોવાનું કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...