તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરડાડુંગરમાંથી રાયણની મબલખ આવક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરડાડુંગરમાંથી રાયણની મબલખ આવક

હાલ શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે બજારમાં બોર અને દ્રાક્ષનું આગમન થઈ ગયું છે તો બરડાડુંગરમાંથી રાણની પણ મબલખ આવક થઈ રહી છે. સામાન્ય રીતે રાણ ડુંગરાળ વિસ્તારમાં થતી હોય આથી પોરબંદરમાં બરડાડુંગરમાંથી માલધારીઓ રાણનું વેચાણ કરવા માટે આવી પહોંચે છે. વખતે રાણના ઝાડમાં મબલખ રાણનું ઉત્પાદન થયું હોવાનું માલધારીઓએ જણાવ્યું હતું. તસ્વીર } કે.કે. સામાણી

અન્ય સમાચારો પણ છે...