તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં પરીક્ષા સેમિનારનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં પરીક્ષા સેમિનારનું આયોજન

પોરબંદર |ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે ઓડદર નજીક આવેલી મંથન સ્કૂલ દ્વારા આવતીકાલે તા. 26 મી ફેબ્રુઆરીને શુક્રવારે સવારે 9 કલાકે સુદામાચોક નજીક આવેલી વી.જે. મદ્રેસા સ્કૂલ ખાતે એન્જોય એક્ઝામ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના કેતન વ્યાસ, પ્રતિક જોષી, ડો. તરૂણ પેથાણી સહિતના ટ્રેનરો ખાસ ઉપસ્થિત રહીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપશે. સેમિનારમાં મોટી સંખ્યામાં છાત્રો જોડાય એવું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...