તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | પોરબંદર સુભાષનગર રોડ ઉપર પોલીસે વાહનચેકિંગ દરમિયાન એક શખ્સ

પોરબંદર | પોરબંદર-સુભાષનગર રોડ ઉપર પોલીસે વાહનચેકિંગ દરમિયાન એક શખ્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર-સુભાષનગર રોડ ઉપર પોલીસે વાહનચેકિંગ દરમિયાન એક શખ્સ મોપેડ લઈને જતો હતો ત્યારે તેના કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ કબ્જે કરી હતી. હાર્બર મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ સુભાષનગર રોડ ઉપર પેટ્રોલીંગ કરી રહ્યો હતો દરમિયાન હર્ષદ ઉર્ફે ડાડો બાબુ બાદરશાહી નામનો શખ્સ મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન પોલીસે તેને શંકાના આધારે રોકીને તલાશી લેતા તેના કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ 1 કિં. રૂા. 400 ની મળી આવતા પોલીસે મોપેડ સહિત કુલ રૂા. 15,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...