તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • યોગાસનની સ્પર્ધામાં મોકરની છાત્રા રાજ્યકક્ષાએ આવી પ્રથમ

યોગાસનની સ્પર્ધામાં મોકરની છાત્રા રાજ્યકક્ષાએ આવી પ્રથમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલમહાકુંભ અંતર્ગત સાળંગપુર ખાતે રાજ્યકક્ષાની યોગાસનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર જિલ્લાના મોકર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતી દક્ષા દિનેશભાઈ ટુકડીયા નામની વિદ્યાર્થીનીએ પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજયી બની હતી. દક્ષા ટુકડીયાને કોચ ભાવિષાબેન લાખાણાએ માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું અને સફળતા બદલ શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થી અને કોચ બન્નેને અભિનંદન પાઠવ્યા હતા. તસ્વીર } કે.કે.સામાણી

અન્ય સમાચારો પણ છે...