તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | માધવપુર તાબાના મંડેર ગામે બે શખ્સો જાહેરમાં જુગાર

પોરબંદર | માધવપુર તાબાના મંડેર ગામે બે શખ્સો જાહેરમાં જુગાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | માધવપુર તાબાના મંડેર ગામે બે શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હતા દરમિયાન પોલીસે દરોડો પાડીને ઝડપી લીધા હતા. મંડેર ગામે જીવા રૂડા બાલસ અને ભીમા રામા વાસણ નામના બે શખ્સો જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહ્યા હતા દરમિયાન માધવપુર પોલીસે દરોડો પાડી બન્ને શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ ઉપરથી રૂા. 740 ની રોકડ રકમ કબ્જે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...