તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | કુતિયાણામાંઈલેક્ટ્રીકની દુકાન ધરાવતો એક યુવાન સીમકાર્ડનું વેચાણ કરતો

પોરબંદર | કુતિયાણામાંઈલેક્ટ્રીકની દુકાન ધરાવતો એક યુવાન સીમકાર્ડનું વેચાણ કરતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | કુતિયાણામાંઈલેક્ટ્રીકની દુકાન ધરાવતો એક યુવાન સીમકાર્ડનું વેચાણ કરતો હોય અને અંગેનું રજીસ્ટર નહીં નીભાવતો હોવાથી પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો છે. કુતિયાણાના ઈશ્વરીયા ગામે રહેતા અશોક પેસીવાડીયા ઈલેકટ્રીકની દુકાન ધરાવતો હોય, તેમાં મોબાઈલ કંપનીના સીમકાર્ડનું વેચાણ કરતો હોય, નિયમાનુસાર તેણે રજીસ્ટર નહીં નીભાવતા પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.

સીમકાર્ડ વેચાણનું રજીસ્ટર નહીં રાખનાર સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...