તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | ભોમીયાવદરમાંરહેતી એક પરીણિતા ઉપર ચારિત્રય અંગેની શંકા કરીને

પોરબંદર | ભોમીયાવદરમાંરહેતી એક પરીણિતા ઉપર ચારિત્રય અંગેની શંકા કરીને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | ભોમીયાવદરમાંરહેતી એક પરીણિતા ઉપર ચારિત્રય અંગેની શંકા કરીને તેમના પતિ સહિતના સાસરીયાઓએ માર મારતા તેમની સામે ગુન્હો નોંધ્યો છે. ભોમીયાવદર ખાતે રહેતી નિરૂબેન રામદેભાઈ ઓડેદરાએ પોલીસમાં તેમના પતિ રામદે લખમણભાઈ ઓડેદરા, સસરા લખમણભાઈ અને સાસુ સંતોકબેન સામે ફરીયાદ નોંધાવી છે.

પરિણીતાની પતિ સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...