તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | મિત્રાળામાંરહેતા એક શખ્સે વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી

પોરબંદર | મિત્રાળામાંરહેતા એક શખ્સે વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | મિત્રાળામાંરહેતા એક શખ્સે વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મિત્રાળા ગામે રહેતા કારાભાઈ વિરમભાઈ બોખીરીયા નામના વૃદ્ધે ગામના લીલા ટીડા બોખીરીયા પાસે કોઈ પૈસાનો વેવાર કર્યો હોય તેમ છતાં પૈસાની ઉઘરાણી કરતા કારાભાઈએ પૈસાની ના પાડતા ઉશ્કેરાયેલા લીલા ટીડાએ કારાભાઈ અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા કુતિયાણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

મિત્રાળા ગામે વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી અપાઇ

અન્ય સમાચારો પણ છે...