માધવપુરમાં શાકભાજીના ભાવમાં કડાકો થતાં ભારે ભીડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનજીક આવેલા માધવપુર ગામે આવેલી શાકમાર્કેટમાં થોડા દિવસો પહેલા શાકભાજીના ભાવો આસમાને હતા, જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું. જેમાં રીંગણા, મરચા, ટમેટા, આદુના ભાવો ઉછળ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ભાવતળીયે બેસી જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે અને માધવપુરની બજારોમાં શાકભાજી ખરીદવા લોકો ઉમટી પડ્યા છે. અને દરેક શાકભાજી સસ્તા થતાં લોકોએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...