• Gujarati News
  • રાણાવાવ |પોરબંદરનાં રાણાવાવ નજીક આવેલા આદીત્યાણા ગામે રહેતા એક પ્રૌઢને

રાણાવાવ |પોરબંદરનાં રાણાવાવ નજીક આવેલા આદીત્યાણા ગામે રહેતા એક પ્રૌઢને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ |પોરબંદરનાં રાણાવાવ નજીક આવેલા આદીત્યાણા ગામે રહેતા એક પ્રૌઢને ઝેરી જીવ કરડી જતાં સારવારમાં ખસેડાયા હતા. આદિત્યાણા ગામે મેરુ નાથા ભુતિયા ઉ.50 ને ઝેરી જનાવર કરડી જતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પીટલમા ખસેડાયા હતા. હાલ ચોમાસાના સમયમાં ઝેરી જીવ-જંતુનો ઉપદ્રવ વધ્યો છે જેને લઈને ખેડૂતો અને ખેતમજુરોમાં ભય જોવા મળી રહ્યો છે.

પ્રૌઢને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં ખસેડાયા