• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં મોડી રાત્રીના ગુન્હો કરવાના ઇરાદે ભટકતા 3 ઝબ્બે

પોરબંદરમાં મોડી રાત્રીના ગુન્હો કરવાના ઇરાદે ભટકતા 3 ઝબ્બે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંમોડી રાત્રીના અંધારામા લપાતા છુપાતા અને દુકાનોના તાળા ફંફોળતા ભરત ઉફે લીલો ડાકુ, દીનેશ ઉફે લાલો મોહનભાઇ, પપ્પુ અરવીંદ ઝાલાને કોઇ મીલકત સંબંધી ગુન્હો કરે તે પહેલા પોલીસે ઝડપી પાડ્યા હતા અને ત્રણેય વિરુધ્ધ ગુનો દાખલ કરવામા આવ્યો છે. વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...