• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • મેઘરાજાની કૃપા વરસી રહી હોય ત્યારે બાળકો તો વરસતા વરસાદમાં

મેઘરાજાની કૃપા વરસી રહી હોય ત્યારે બાળકો તો વરસતા વરસાદમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરાજાની કૃપા વરસી રહી હોય ત્યારે બાળકો તો વરસતા વરસાદમાં ગેલગમ્મત કરતા નજરે ચડે છે, પરંતુ આભમાંથી અવિરત પડી રહેલા વરસાદરૂપી અમીછાંટણાને લઈને પંખીડાઓ પણ જાણે કુદરતની કૃપાને લઈને ગેલમાં આવી ગયા હોય તેમ પોરબંદરની ચોપાટી ખાતે ઘૂઘવાતા સાગર કિનારે પક્ષીઓ પણ ગમ્મત કરી રહ્યા હોય તેવી તસ્વીર કેમેરામાં કેદ કરી લેવામાં આવી છે. }કે.કે. સામાણી

પક્ષીઓની ગેલગમ્મત

અન્ય સમાચારો પણ છે...