તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | પોરબંદરનાઝુંડાળા વિસ્તારમાં રહેતા એક યુવાનને તે પોલીસને કેમ

પોરબંદર | પોરબંદરનાઝુંડાળા વિસ્તારમાં રહેતા એક યુવાનને તે પોલીસને કેમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરનાઝુંડાળા વિસ્તારમાં રહેતા એક યુવાનને તે પોલીસને કેમ જાણ કરી તેમ કહીને બે મહિલા સહિત 3 શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઝુંડાળા વિસ્તારમાં રહેતા ત્રિકમ ઉર્ફે મુનો ઉકાભાઈ ચાવડા નામના યુવાનને મણીલાલ ચૌહાણ, મધુબેન તથા રૂકમણીબેને એકસંપ કરી ભૂંડી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસને કેમ જાણ કરી તેમ કહી યુવાનને ધમકી

અન્ય સમાચારો પણ છે...