• Gujarati News
  • પોરબંદર | પોરબંદરતાલુકા સમસ્ત કોળીસમાજ દ્વારા નવનિયુક્ત ખારવાજ્ઞાતિના વાણોટ સુનિલભાઈ

પોરબંદર | પોરબંદરતાલુકા સમસ્ત કોળીસમાજ દ્વારા નવનિયુક્ત ખારવાજ્ઞાતિના વાણોટ સુનિલભાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરતાલુકા સમસ્ત કોળીસમાજ દ્વારા નવનિયુક્ત ખારવાજ્ઞાતિના વાણોટ સુનિલભાઈ ગોહેલનું અદકેરૂં સન્માન કરવામાં આવ્યું હતું. ઝુરીબાગ કોળી સેવા સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સન્માન સમારોહમાં પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના ટ્રસ્ટીઓ, પંચ-પટેલો, જ્ઞાતિના ડાયરા, કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા, કોળીસમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અરજનભાઈ વાઢીયા, વલ્લભભાઈ બામણીયા, નારણભાઈ બામણીયા, નટુભાઈ, ભરતભાઈ, સમાજશ્રેષ્ઠી કાનાભાઈ વાઢીયા, જીવનભાઈ જુંગી ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદરમાં કોળી સમાજ દ્વારા વાણોટનું સન્માન કરાયું