• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | પોરબંદરમાંલાલબત્તી મામાદેવ મિત્રમંડળ દ્વારા આગામી તા. 30 ના

પોરબંદર | પોરબંદરમાંલાલબત્તી મામાદેવ મિત્રમંડળ દ્વારા આગામી તા. 30 ના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાંલાલબત્તી મામાદેવ મિત્રમંડળ દ્વારા આગામી તા. 30 ના રોજ વ્હોરાવાડ ખાતે આવેલા મામાદેવના મંદિરે દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાલંધર પદ્ધતિથી દર્દીઓને સારવાર આપવામાં આવશે. ઉપરાંત ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની તપાસ કરી આપવામાં આવશે તેમજ મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન કેમ્પમાં એકત્રીત થયેલું રક્ત ભાવસિંહજી હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે આપવામાં આવશે.

મામાદેવ મિત્રમંડળ દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન

અન્ય સમાચારો પણ છે...