• Gujarati News
  • પોરબંદરના આંબેડકરનગરથી માર્કેટીંગ યાર્ડ તરફ જતો રસ્તો હાલ ફ્લાયઓવરનું કામ

પોરબંદરના આંબેડકરનગરથી માર્કેટીંગ યાર્ડ તરફ જતો રસ્તો હાલ ફ્લાયઓવરનું કામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના આંબેડકરનગરથી માર્કેટીંગ યાર્ડ તરફ જતો રસ્તો હાલ ફ્લાયઓવરનું કામ ચાલતું હોવાને કારણે ઉપયોગી બની રહ્યો છે. રસ્તા ઉપર બેઠો પુલ આવેલો છે અને તેની ઉપરથી ભારે વાહનો દોડી રહ્યા છે પરંતુ બેઠો પુલ જર્જરીત બની ગયો છે અને સિમેન્ટ રોડ ઉપર રીતસર લોખંડના સળીયા બહાર આવી ગયા છે જેને કારણે અકસ્માતનો ભય પણ રહે છે. આથી રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. }કે.કે.સામાણી

માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલો બેઠો પુલ જર્જરીત