તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | પોરબંદરનાએસટી રોડ પર આવેલા જલારામ બાપાના મંદિરે સત્સંગ

પોરબંદર | પોરબંદરનાએસટી રોડ પર આવેલા જલારામ બાપાના મંદિરે સત્સંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરનાએસટી રોડ પર આવેલા જલારામ બાપાના મંદિરે સત્સંગ યોજાયો હતો, જેમાં ભજન-કિર્તન અને ધૂન સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. જલારામ બાપાની મૂર્તિને સુંદર રીતે શણગારવામાં આવી હતી. બાપાના દર્શન કરવા ભક્તજનોની ભીડ જામી હતી, જલારામ બાપાના દર્શન કરીને ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.

એસટી રોડ પરનાં જલારામ મંદિરે સત્સંગ યોજાયો

અન્ય સમાચારો પણ છે...