તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનાનાં ભાવમાં સતત વધારાથી ખરીદીમાં ઘટાડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગ્નસરાનીસિઝનમાં સોની બજાર લોકોથી ધમધમતી હોય છે. પરંતુ વર્ષે એક બાજુ વરસાદ ઓછો થયો છે જેને કારણે ખેડૂતો સોનાની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. જ્યારે બીજી બાજુ લગ્નસરાની સિઝનમાં સોનાની ખરીદી થતી હોય છે પરંતુ ભાવમાં થયેલા સતત વધારાને કારણે લોકો જરૂરીયાત કરતા વધુ સોનુ ખરીદવાનું ટાળી રહ્યા છે. સોનામાં ભાવવધારાથી લગ્નસરાની સિઝન પર સીધી અસર જોવા મળી રહી છે. સોનાની ખરીદી 50 ટકા જેટલી ઓછી જોવા મળી રહી છે અને લોકો સોનાના ભાવ ઘટશે એવું માનીને ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...