તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • 70 મો સ્વાતંત્ર્ય પર્વ સમગ્ર દેશમાં આન બાન અને શાનથી ઉજવાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

70 મો સ્વાતંત્ર્ય પર્વ સમગ્ર દેશમાં આન-બાન અને શાનથી ઉજવાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
70 મો સ્વાતંત્ર્ય પર્વ સમગ્ર દેશમાં આન-બાન અને શાનથી ઉજવાય તેવા પ્રયાસો ભારત સરકાર અને રાજ્ય સરકાર કરી રહી છે. દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સમર્પણની ભાવના જાગૃત થાય તે માટે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી સાંજે ત્રિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. પોલીસ અને હોમગાર્ડઝના જવાનો, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ શહિદ ભગતસિંહ, ભારતમાતા અને દેશભક્તોના પાત્રો સાથે રેલીમાં જોડાયા હતા. મેરી આન તિરંગા હૈ...મેરી શાન તિરંગા હૈ...જેવા દેશભક્તિ ગીતો સાથેની તિરંગા યાત્રા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈને વીર ભનુની ખાંભી થઈ છાંયા ચોકી થઈ કમલાબાગ થઈ ઔદિચ્ય બ્રાહ્મણ ગોહિલવાડી ખાતે યાત્રાનું સમાપન થયું હતું. યાત્રામાં પોલીસ બેન્ડ, રાષ્ટ્રધ્વજ સાથેના 70 પોલીસ જવાનો બાઈક સાથે રહ્યા હતા. તસ્વીર- કે.કે.સામાણી

મેરી આન તિરંગા હૈ…મેરી શાન તિરંગા હૈ...મેરી જાન તિરંગા હૈ...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો