તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂગર્ભગટરની કામગીરી ક્યારે પૂર્ણ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂગર્ભગટરની કામગીરી ક્યારે પૂર્ણ થશે

પોરબંદરશહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરી 2 વર્ષથી ચાલી રહી છે જેને કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે, ગટરોની સફાઈ કરવી મુશ્કેલ બની છે રીતે લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે તેવા સમયે પત્રકારોએ એવા સવાલ કર્યા હતા કે નગરપાલિકાની હદમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરી ચાલી રહી છે ત્યારે કામગીરી ક્યારે પૂર્ણ થશે અને શહેરમાં ક્યારે રસ્તાઓનું નવિનીકરણ થશે તે અંગેની ચોક્કસ માહિતી નગરપાલિકા દ્વારા ક્યારે જાહેર કરાશે ત્યારે પાલિકાના શાસકોએ એવું જણાવ્યું કે, અંગે એલ. એન્ડ ટી. કંપની સાથે મીટીંગ યોજ્યા બાદ તમામ વિગતો જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો