તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફટાફટ સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફટાફટ સમાચાર

પોરબંદરમાં આજે જિલ્લા યુવા મહોત્સવનું આયોજન

ગઢડા (સ્વામી) | યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને પોરબંદર જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તા. 19 ને સોમવારના રોજ સવારે 10 કલાકે જિલ્લાકક્ષાના યુવા મહોત્સવનું આયોજન રવિન્દ્ર રંગમંચ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણેય તાલુકાના સ્પર્ધકો ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...