મોદીના જન્મદિને મીઠાઇનું વિતરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાંવડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે પોરબંદર નગરપાલિકાના કાઉન્સીલર અને એક્ઝીક્યુટીવ કમીટીના ચેરમેન ડો. ચેતનાબેન તિવારી દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. જેમાં શહેરમાં બાળકોને મીઠાઈ વિતરણ કરી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...