- Gujarati News
- પોરબંદર | પોરબંદરમાંજાહેરમાં તિનપત્તી રોન પોલીસનો જુગાર ધમધમી રહ્યો હોય
પોરબંદર | પોરબંદરમાંજાહેરમાં તિનપત્તી રોન પોલીસનો જુગાર ધમધમી રહ્યો હોય
પોરબંદર | પોરબંદરમાંજાહેરમાં તિનપત્તી રોન પોલીસનો જુગાર ધમધમી રહ્યો હોય જેમની બાતમીના આધારે પોલીસે હરીશ ટોકીઝ પાસે રેઈડ કરતા જાહેરમાં જુગાર રમતા હિતેશ ગુલામભાઈ ભારથી, ઈમરાન અબુબકર ઓડેદરા, ઈમરાન યુસુફ રાઠોડને રૂા. 10,240 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને પોલીસની જુગાર પર સક્રિયતાને લીધે પત્તાપ્રેમીઓમાં ફફડાટ ફેલાયો છે.
પોરબંદરમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા