તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | પોરબંદરમાંરહેતા અશોક ઉર્ફે બકી માધા મંગેરા, સુનિલ શાંતિલાલ

પોરબંદર | પોરબંદરમાંરહેતા અશોક ઉર્ફે બકી માધા મંગેરા, સુનિલ શાંતિલાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાંરહેતા અશોક ઉર્ફે બકી માધા મંગેરા, સુનિલ શાંતિલાલ જુંગી, રામા રૈયા મકવાણા, લીલા સુકા બોખીરીયા, પરબત કાના ભુવા અને મામદ શાહનવાઝ શાહ પોતાના હવાલાવાળા વાહનો શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ અને માનવજીંદગી જોખમાય તે રીતે સરેઆમ પાર્ક કરતા 6 જેટલા વાહનચાલકો સામે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદર ટ્રાફિક અડચણરૂપ વાહનચાલકો સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...