વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુરતાલુકાની જેતપુર સીમમાં રાણપરડા ગામે રહેતા પોલા વિસા મોઢવાડીયા પોતાના હવાલાવાળુ બાઈક લઈ પોરબંદરમાં મજીવાણા ગામે ગૌશાળા રોડ ઉપર પસાર થતા પોલીસે શંકાના આધારે તેની અટક કરી તલાશી લેતા તેમની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ 7, કિં. રૂા. 2800 મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લીધો હતો અને પોલીસે બાઈક કિં. રૂા. 20,000 સહિત કુલ રૂા. 22,800 નો મુદ્દામાલ કબ્જે કરી શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...