• Gujarati News
  • પોરબંદર |આજે 26મે ઈશાની નમાઝ પછી નગીના મસ્જીદ ખાતે “જશને

પોરબંદર |આજે 26મે ઈશાની નમાઝ પછી નગીના મસ્જીદ ખાતે “જશને

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |આજે 26મે ઈશાની નમાઝ પછી નગીના મસ્જીદ ખાતે “જશને ઈમામે આઝમ” ના નામે નુરાની તકરીરી કાર્યક્રમ યોજાશે. હઝરત ઈમામે આઝમ અબુહનીફા રદીઅલ્લાહો અન્હોની યાદમાં યોજાનારા કાર્યક્રમમાં યુ.પી. જમદાશાહીથી આવનાર મુકરીરે જીશાન માહીરે રઝવ્વીયત, ખલીફાએ અઝહરીમીંયા સાહેબ, જનાબ મુફતી અખ્તર હુસૈન નઈમી પોતાની પુરજોશ, નુરાની તકરીર રજુ કરશે. હાજરી આપવા પ્રમુખ હાજી યુસુફભાઈ નુરીએ અપીલ કરી છે.