તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં મહિલા સુરક્ષા સમિતિ, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા એક

પોરબંદરમાં મહિલા સુરક્ષા સમિતિ, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા એક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં મહિલા સુરક્ષા સમિતિ, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા એક રેલીનું આયોજન બોખીરા પે સેન્ટર શાળા ખાતેથી કરવામાં આવ્યું હતું જેમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ, શાળાના વિદ્યાર્થીઓ, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીઓ તેમજ શિક્ષકો, આચાર્ય અને સુધરાઈ સભ્ય તેમજ એક્ઝીક્યુટીવ કમીટીના ચેરમેન ડો. ચેતનાબેન તિવારી, ભાજપના મહિલા અગ્રણી જસવીન્દર કૌર અને સરોજબેન કક્કડ સહિતના બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર રેલી ફરી હતી અને પે સેન્ટર શાળા ખાતે પૂર્ણ થઈ હતી. તસ્વીર- કે.કેે.સામાણી

સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી

અન્ય સમાચારો પણ છે...