રસ્તાના મનદુ:ખમાં ભાઇએ ભાઇ પર કર્યો હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરતાલુકાના નવાગામે રહેતા ભીમાભાઈ રામભાઈ આગઠ નામના આધેડએ એવી ફરિયાદ નોંધાવી છે. કે, તેમનો સગ્ગોભાઇ વેજા રાણા આગઠએ તેઓના પ્લોટના રસ્તાના મનદુખમાં ગઈકાલે ખીમાભાઇને ભૂંડી ગાળો બોલી કુહાડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી તેમજ ભીમા ભાઈની પત્ની રાજીબેનને ઠીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી ‘રસ્તાનો ભાગ આપી દેજો’ નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...