• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર શહેરનાં ઇન્દીરાનગરનાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો આથો મળી આવ્યો

પોરબંદર શહેરનાં ઇન્દીરાનગરનાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો આથો મળી આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરનાં ઇન્દીરાનગર, બાપા સીતારામની મઢી પાછળ રહેતા કાના વાસા રાડા નામના શખ્સના રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાતી હોય તેવી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ રહેણાંક મકાનમાં દરોડા પાડી મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો આથો 10 લીટર કિં. રૂા.10 તેમજ દેશી દારૂનો આથો ભરેલા કેન સહિત કુલ રૂા. 30 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...