તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ભાવપરા | પોરબંદર નજીકના વિસાવાડા ગામે સ્મશાન મંદિરે એક સંતવાણીનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવપરા | પોરબંદર નજીકના વિસાવાડા ગામે સ્મશાન મંદિરે એક સંતવાણીનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવપરા | પોરબંદર નજીકના વિસાવાડા ગામે સ્મશાન મંદિરે એક સંતવાણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે રાત્રીના સમયે લોકો સ્મશાન તરફ જતા પણ ડરે છે ત્યારે વિસાવાડા ગામના લોકોને સ્મશાન મંદિરે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ એવું જણાવ્યું હતું કે, લોકોનું એવું કહેવું છે રાત્રીના સમયે સ્મશાને ભૂતપ્રેત વગેરે જેવી માન્યતા લોકોમાં જોવા મળતી હોય છે. તો ગ્રામજનોએ માન્યતા ખોટી છે તેવું જણાવી કાર્યક્રમનું આયોજન લોકોની ખોટી માન્યતા દૂર કરવા માટે કરવામાં આવ્યું હતું.

વિસાવાડા ગામે સ્મશાને સંતવાણી અને ભજનનો કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો