તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદર |પોરબંદર શહેરમાં આવેલા સરકારી જિલ્લા પુસ્તકાલયમાં ગ્રંથપાલ તરીકે ફરજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |પોરબંદર શહેરમાં આવેલા સરકારી જિલ્લા પુસ્તકાલયમાં ગ્રંથપાલ તરીકે ફરજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર શહેરમાં આવેલા સરકારી જિલ્લા પુસ્તકાલયમાં ગ્રંથપાલ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ દિક્ષીતની જામનગર ખાતે બદલી થતાં તેઓને વાંચકવૃંદ દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું. સાથે જામખંભાળીયા જિલ્લા પુસ્તકાલયના ગ્રંથપાલ ભાસ્કરભાઈ પંડ્યાએ ચાર્જ સંભાળતા તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો. કાર્યક્રમના કાર્યપાલક ઈજનેર આલાભાઈ ઓડેદરા, કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા, ગગજીભાઈ બારોટ, વિનુભાઈ વાળા, વશરામભાઈ બામણીયા, જેઠાલાલ જોષી, વાઘેલા, આર. સોની સહિતના વાંચકવૃંદ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર- કે. કે. સામાણી

ગ્રંથપાલને વિદાયમાન અપાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો