તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરની વિ.જે. મોઢા કોલેજમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરની વિ.જે. મોઢા કોલેજમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |ગુરૂપૂર્ણિમા નિમીતે પોરબંદરની સંસ્થા વી.જે. મોઢા કોલેજ ઓફ આઈ.ટી. માં ગુરુપૂર્ણિમાની હોંશભેર ભાવપૂજા સવારે 8:00 કલાકે કરવામાં આવી હતી. ગુરુપૂર્ણિમાના પર્વ વિશે સંસ્થાના પ્રિન્સીપાલે ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓ પણ મહત્વને સમજ્યા હતા. પ્રસંગે વલ્લભભાઈ મોઢા, નરેન્દ્રસિંહ ગોહિલ, રમેશભાઈ મોઢા, અશોકભાઈ મોઢા, હિતેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ થાનકી, રવિભાઈ થાનકીએ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રસંગે વિદ્યાર્થીઓ માટે ગુરુપૂર્ણિમા પર્વ નિમીતે સ્પીચ, ક્વિઝ, નિબંધ લેખન અને ડ્રોઈંગ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. તકે ઉપસ્થિત સૌ ટ્રસ્ટીગણ, પ્રિન્સીપાલ, ડાયરેક્ટર તેમજ એચ.ઓ.ડી. સૌ વિદ્યાર્થીઓને પ્રસંગે આશીર્વાદ પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો