તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ચિત્ર પ્રદર્શન નિહાળતા મોઢવાડીયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ચિત્ર પ્રદર્શન નિહાળતા મોઢવાડીયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરમાંમહેર આર્ટ પરિવાર દ્વારા મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ચાર દિવસના ચિત્ર પ્રદર્શનના આયોજનમાં મહેર જ્ઞાતિના 25 થી વધુ ચિત્રકાર યુવક-યુવતીઓએ પોતાની કૃતિઓ જાહેર જનતા માટે ખૂલ્લી મૂકી છે. મહેર આર્ટ પરિવાર દ્વારા યોજાયેલા ચિત્ર પ્રદર્શનની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. મહેર સમાજના ચિત્રકાર યુવક-યુવતીઓએ સામાજીક સંદેશા રજુ કરતાં બનાવેલ ચિત્રો જોઈને અર્જુનભાઈ મોઢવાડીયા પ્રભાવિત થયા હતા. પોરબંદર અને આસપાસના ગામોના યુવક-યુવતીઓમાં પડેલી કલાને બહાર લાવવામાં પ્રદર્શન ખૂબ મહત્વનું સાબિત થશે તેમ અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો